10th & 12th Exam Time Table March 2023 GSEB

By | January 3, 2023

ધોરણ 10 માર્ચ 2023 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, પરીક્ષા તારીખ જોવા ફટાફટ અહીં ક્લિક કરો

ધોરણ 10 માર્ચ 2023 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023, ધોરણ 10 ટાઈમ ટેબલ 2023

ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023

પરીક્ષાનું નામ ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2023
બોર્ડનું નામ ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકાર ટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ 14 માર્ચ 2023
પરીક્ષા છેલ્લી તારીખ 28 માર્ચ 2023
ટાઈમ ટેબલ જાહેર તારીખ 02 જાન્યુઆરી 2023
ટાઈમ ટેબલ સ્થિતિ જાહેર
સત્તાવાર વેબસાઈટ http://gseb.org

ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 28 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2023 લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

GSEB 10 ટાઈમ ટેબલ 2023

ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *