ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 : જીલ્લા પંચાયત સાબરકાંઠાના હિંમતનગર શહેરી નગરપાલિકા સ્લમ વિસ્તારમાં “દીનદયાળ ઔષધાલય” માટે 11 માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો.
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023
પોસ્ટ નામ
મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)
કુલ જગ્યા
04
સંસ્થા
જીલ્લા પંચાયત સાબરકાંઠા
ઈન્ટરવ્યુ
19-01-2023
જગ્યાનું નામ
કુલ જગ્યા
મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)
4
શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ
શૈક્ષણિક લાયકાત
મેડીકલ ઓફિસર
ઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી MBBS ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તેમજ ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ. (હિંમતનગર વિસ્તારના સ્થાનિક પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા તબીબને પ્રાથમિકતા આપવામાં આવશે)
આયુષ તબીબ
ઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી BHMS / BAMSની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત હોમિયોપેથી / આયુર્વેદ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.