Forest Exam News| forest exam date dealer

By | December 31, 2021

Forest Exam News| forest exam date dealer read full details given below

જાન્યુઆરીમાં યોજવા નિર્ણય

ધારી,તા. ૨૯ ત્રણ ત્રણ વર્ષથી વનવિભાગના વનરક્ષકની ભરતી માટે રાહ જોતા બેરોજગાર યુવાનો અને સેવ લાયન સંસ્થાના પ્રમુખ દ્વારા ગાંધીનગરમાં રજુઆત કરતા આખરે આ પરિક્ષા આવતા જાન્યુઆરી માસમાં યોજવાની જાહેરાત સરકાર દ્વારા કરાઇ છે. ગઈકાલે વનબાબુઓએ યુવાનો પાસેથી આવેદન ન સ્વિકારતા વનમંત્રીએ તમામને ખખડાવ્યા હતા.

ત્રણ વર્ષથી પરીક્ષાની રાહ જોતાં ઉમેદવારોનું આવેદનપત્ર પણ નહીં સ્વીકારનાર વનતંત્રના અધિકારીને વનમંત્રીએ ખખડાવ્યા

ગઈકાલે વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટ | મયંક ભટ્ટ તથા ટીમ જીચપી ન્હ દ્વારા વનરક્ષક ભરતી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા માટે ૨૦૦થી વધારે ઉમેદવારોને સાથે રાખી મુખ્યમંત્રી, વનમંત્રી તથા વનવિભાગનાં અધિકારીઓને આવેદનપત્ર આપવા માં આવ્યું હતું. જેમાં વનવિભાગ દ્વારા અરણ્યભવન ખાતે યુવાનો ને ૪૫ મિનિટસુધી રોકી રાખવામાં આવ્યા. ત્યારબાદ વનવિભાગનાં અધિકારીઓએ આવેદનપત્રનો અસ્વીકાર

ત્યારબાદ યુવાનોની રજૂઆત સાંભળ્યા બાદતાત્કાલિક સકારાત્મક પગલાં લેવાની બાહેંદધરી આપી હતી. મુખ્યમંત્રીના પ્રતિનિધિ દ્વારા આવેદનપત્રસ્વીકારવામાં આવ્યું હતું.

ત્યારબાદ સાંજે વનમંત્રી દ્વારા જાણકારી આપવામાં આવી કે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં વનરક્ષકની ભરતી પ્રક્રિયા કસોટીની જાહેરાત કરવામાં આવશે.

Forest Exam News| forest exam date dealer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *