Surat TRB Recruitment 2023 Notification Gujarat Bharti

By | January 12, 2023

સુરત TRB ભરતી 2023 : ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત તરફથી ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં યુવકો અને યુવતીઓ ભાગ લઈ શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે.

સુરત TRB ભરતી 2023

પોસ્ટ ટાઈટલ સુરત TRB ભરતી 2023
પોસ્ટ નામ ટ્રાફિક બ્રિગેડ
કુલ જગ્યા
સંસ્થા ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ
અરજી શરૂ તારીખ 16-01-2023
અરજી છેલ્લી તારીખ 20-01-2023
ભરતી પ્રકાર માનદ સેવક ભરતી
અરજી પ્રકાર ઓફલાઈન

સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2023

ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યુવક અને યુવતીઓ માટે ટ્રાફિક બ્રિગેડ – માનદ સેવક ભરતી 2023 માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. અરજી ફોર્મ ક્યાંથી મળશે અને અન્ય માહિતી આપડે આ લેખમાં સમજીએ.

ટ્રાફિક બ્રિગેડ સુરત ભરતી 2023 માહિતી

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 9 પાસ (ઓછામાં ઓછુ).

પગાર ધોરણ

  • ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી / અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા 300/ ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે.

વય મર્યાદા

  • 18 થી 40 વર્ષ

શારીરિક માપદંડ

ઊંચાઈ વજન દોડ
પુરુષ ST – 162 cm
ST સિવાય – 165 cm
55 કિલો 1600 મિટર
8 મિનિટ
મહિલા ST – 150 cm
ST સિવાય – 155 cm
45 કિલો 800 મિટર
5 મિનિટ

NCC / RSP / Sports ના સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.

સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારને પ્રાથમિકતા આપવામાં આવશે.

ભરતીને લગતી તમામ માહિતી અરજીફોર્મમાંથી મેળવવાની રહેશે.

સુરત TRB ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટીના આધારે મેરીટ લીસ્ટ બનશે અને તેના અંધારે પસંદગી થશે. (નિયમો મુજબ)

સુરત TRB ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ આપેલ સરનામેથી આપેલ તારીખમાં અરજીફોર્મ લઈને અરજી કરવાની રહેશે.

અરજી ફોર્મ મેળવવાનું સ્થળ
પોલીસ પરેડ ગ્રાઉન્ડ,
અઠવાલાઈન્સ,
સુરત

સુરત TRB ભરતી 2023 અરજી તારીખ કઈ છે?

અરજી મેળવવાની તારીખ : 16-01-2023 થી 20-01-2023
સમય : સવારે 11:00 થી બપોરે 4:00

મહત્વની લિંક

જાહેરાત વાંચવા : અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *